• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

વાંકાનેર : ASI રાઠોડ મગનભાઈને નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા રાઠોડ મગનભાઈ વસ્તાભાઈ ગત તા. 31 ડિસેમ્બરના રોજ એ.એસ.આઈ.ના હોદા પરથી વય નિવૃત્ત થયા હતા. તેમની નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ હતી. રાઠોડ મગનભાઈએ ઈમાનદારીપૂર્વક પોલીસ બેડામાં ફરજ નિભાવી દેશ સેવા કરી 31 ડિસેમ્બરે વય નિવૃત્ત થયા હતા. ત્યારે કર્મચારીઓ, સગા-સબંધીઓએ નિવૃત્તિ વેળાએ મગનભાઈને દીર્ધાયુ અને સુખ-શાંતિમય જીવનની શુભેચ્છા પાઠવી છે.

Related posts

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડ ના પ્રભારી કે.ડી. બાવરવા*

Hello Morbi

Leave a Comment