• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા ગત તા. 10ના રોજ રવિવારે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9થી કોલેજ સુધીના 123 વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લીધે આ વર્ષે મંડળ દ્વારા માત્ર ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા નહતા. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

editor

*મોરબીના રવાપરમાં શનિવારી બજાર બંધ કરાવી ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિતરણ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના જાંબુડીયા ગામની સીમ માં ઢોર બાંધવાના વાડામાં પ્લા.ના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment