• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રવાપરમાં શનિવારી બજાર બંધ કરાવી ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિતરણ*

કોરોનાને પગલે પોલીસની સાથે રાખી રવાપર ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના પગલાં લેવાયા

મોરબી : મોરબીના રવાપર ગામે કોરોના સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ રવાપર ગામે શનિવારી બજાર પણ બંધ કરાવવામાં આવી હતી.

 

મોરબી શહેર જિલ્લમાં કોરોના સંક્ર્મણ વધતા રવાપર ગ્રામ પંચાયત દ્વારા આજે રાત્રે નવ વાગ્યા પછી રવાપર ગામમાં ખુલ્લી રહેતી દુકાનોમાં ભીડ ન થાય અને લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથ વારંવાર સેનીટાઇઝેશ કરવા એવા મેસેજ સાથે ઓડિયો કિલીપ બનાવીને એક રીક્ષા પણ ફેરવવામાં આવી રહી છે.                                                                             દરમિયાન આજે ગ્રામ પંચાયત દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખી કોરોના મહામારી સામે લોકોમાં જગૃતિ આવે તે માટેના પ્રયાસોહાથ ધરવાની સાથે દર શનિવારે ભરાતી બજારને બંધ કરાવી હતી અને કોરોનાનો જ્યાં સુધી કહેર રહેશે ત્યાં સુધી શનિવારી બંધ રહેશે તેવું પંચાયત દ્વારા જાહેર કરાયું છે.

Related posts

*મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મહેશ રાજ્યગુરુ સહિતના સહિતના કોંગ્રેસમાં જોડાયા*

Hello Morbi

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment