• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દેશમાં 16 જાન્યુઆરી થી રસી કરણ અભિયાન શરૂ*

*દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાન ની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા તેમજ રાજ્ય સરકારો ને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સ યોજી હતી*.

*ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ ની માહિતી અને વિગતો મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનશ્રી ને સવિસ્તર આપી હતી*.

*નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ અને મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રી ઓ અગ્ર સચિવશ્રી ઓ અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા*

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*ટંકારાના જોધપર ઝાલા ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી*

Hello Morbi

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

editor

Leave a Comment