• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માહે ઓગસ્ટ-2025માં માર્ગ સલામતિને ધ્યાને રાખી મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન 1211 વાહનોને ચલણ ઈશ્યુ કરી 82.64 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. જેમાં ઓવરલોડ હોય તેવા 304 વાહનોમાં, ઓવરડાયમેનશનના કિસ્સામાં 114 વાહનોમાં, ફિટનેશ વિનાના 124 વાહનોમાં, ડ્રાયવિંગ લાયસન્સ વિના વાહન ચલાવતા હોય તેવા 259 વાહનોમાં, માર્ગ સલામતિને લગતા ગુન્હાઓમાં 179 વાહનોમાં, નિયમ વિરૂદ્ધની નંબર પ્લેટ હોય તેવા 226 વાહનોમાં, મોટર વાહન ઈન્સ્યોરન્સ ન હોય તેવા 196 વાહનોમાં, કાળા કાચ લગાવેલા હોય તેવા 28 વાહનોમાં, હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહન ચાલકો વિરૂદ્ધ 55 કિસ્સામાં, મોટર વાહન ટેક્ષ વગરના 36 વાહનોમાં દંડનીય કાર્યવાહી કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ*

editor

*HELLO MORBI NEWS: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

editor

*વાંકાનેર હસનપર ગામ પંચાયત ખાતે કોરોના અંતર્ગત કોવીડ સેન્ટર શરૂ કરાયું*

Hello Morbi

Leave a Comment