• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા પાટિયા પાસે આવેલ ઉમાં વીઘા સ્કૂલ ના વિધાર્થી માં આનંદ નો થનગનાટ*

તા.11.01.2021 ના રોજ શ્રી ઉમા વિધા સંકુલ. જાંબુડા પાટિયા પાસે.વિદ્યાર્થીઓ નો આનદ નો થનગનાટ જોવા મળ્યો હતો…..

આજ રોજ શ્રી ઉમા વિધા સંકુલ છેલ્લા 10 માસ થી કોરોના ને કારણે બંધ પડેલી હતી. તે શાળા. કોલેજો આજથી ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ.. ઉમંગ.. આનદ ની લાગણી પ્રસરી ગઇ હતી. અને ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ શાળા માં પ્રવેશ કર્યો હતો. ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ની હાજરી જોવા મળી હતી. અને શ્રી ઉમા વિધા શકુંલ ના ચેરમેન શ્રી બી.એચ.ઘોડાસરા.. ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જે.રાણીપા.. કેમ્પસ ના ડાયરેક્ટર શ્રી ગિરઘરભાઈ(બાપા) પનારા દ્વારા સરકાર શ્રી ના પરિપત્ર પ્રમાણે કોવિડ ની ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરીને શાળા ના આચાર્ય..શિક્ષકો. અને મંડળ ના સંચાલક..હોદેદારો દ્વારા વિદ્યાર્થીઓ નું ભવ્ય અભિવાદન કરીને આવકાર્ય હતા…..

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:જોડીયા તાલુકાની નેસડા પ્રા.શાળા ના આચાર્ય નું શિક્ષક દિન ના દિવસે જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું*

editor

*જામનગર ના ખિરી ગામ પાસે થી બાયોડીજલ નો જથો ઝડપાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીનો ૮ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

Leave a Comment