• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ તેમજ કાંકરેજ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા*..

બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ તેમજ કાંકરેજના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલાએ થરા જલારામ મંદિરે પધારી દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર ભારત કોરોના મહામારીમાંથી મુકત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી.આ અવસરે બેઉ મહાનુભાવો ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી ડાયાભાઈ પિલીયાતર સહિત સૌનું જલારામબાપાના ફોટા તેમજ ભકિતખેસથી સન્માન કરવામાં આવ્યું હતું.થરા જલારામ મંદિર દ્રારા ચાલતી ભોજનસેવા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર થઈ સૌ મહાનુભાવોએ અત્યંત રાજીપો વ્યકત કરી સૌ જલારામ સેવકોને શાબાશી આપી હતી.ગતવર્ષે લોકડાઉન દરમિયાન થરા જલારામ મંદિરે વંદનીય,અભિનંદનીય અને અનુમોદનીય ભોજનસેવા કરવામાં આવી હતી.મહાનુભાવોએ સમગ્ર જલારામ સેવા સંકુલ પણ નિહાળ્યું હતું.

આ મુલાકાત અવસરે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અચરતલાલ ઠકકર,જલારામ મંદિરના નિષ્ઠાવાન સેવકો વિજયભાઈ ટેસ્ટીવાળા,નિરેજનભાઈ એ.ઠકકર,ૠત્વિક ઠકકર તેમજ અગ્રણીઓ ભરતસિંહ વાઘેલા,ઝેણુભા વાઘેલા સહિત સૌ કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુભાવોએ કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ જલારામ મંદિર થરા દ્રારા ચાલતી સતત સેવાકીય પ્રવૃતિઓથી સંતોષ અને આનંદની લાગણી વ્યકત કરી હતી.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટેના છેલ્લા દોઢ વર્ષથી અપહરણ ના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી AHTU ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે ત્રાટકી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 42 દીકરીઓના ભાતીગળ પરંપરા સાથેભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે*

editor

Leave a Comment