• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટમાં RTO પીબી લાઠીયાના અધ્યક્ષસ્થાને 32માં નેશનલ રોડ સેફ્ટી-2021 નો શુભારંભ કરાયો*

રાજકોટ : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ ખાતે આર.ટી.ઓ પીબી લાઠીયાના અધ્યક્ષસ્થાને ૩૨માં નેશનલ રોડ સેફ્ટી-2021 નો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. અતિથી વિશેષ તરીકે ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલ, એ.સી.પી ચાવડા, જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલા, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એન્જિનિયર વિજયભાઈ પરમાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમ.બી બડમલીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમ, વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડીયા ગામે ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગો લહેરાયો*

editor

Leave a Comment