• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

ધ્રોલ તારીખ 3 ગતરાત્રિના ધ્રોલમાં તસ્કરોએ પડાવ નાખ્યો હતો અને રહેણાંકના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા રોકડ અને હોન્ડા બાઈક સહિતના ₹1,84,000 ની મતાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ ગયા હતા
જાણવા મળતી વિગત મુજબ જોડિયા રોડ પર આવેલા રાધે પાર્કમાં રહેતા અને પી ડબ્લ્યુ ડી માં અગાઉ ફરજ બજાવતા નિવૃત કર્મચારી વિજયભાઈ રાવલ ના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને વિજયભાઈ નો પરિવાર ઘરના ઉપલા માળે સૂતો હતો તે સમયે મોડી રાત્રે તસ્કરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટનો લોક તોડી રૂપિયા એક લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના ૬૭,૫૦૦ એક સીંગતેલનો ડબ્બો ૨૦૦૦, તેમજ પાડોશમાં રહેતા સંદીપભાઈ ની બાઈક કિંમત ૧૫૦૦૦, રૂપિયા ની ચોરી કરી રફુચક્કર થયાની ફરિયાદ જયદીપ વિજયભાઈ રાવલે નોંધાવી હતી
વહેલી સવારે પરિવારના સદસ્યો ઊઠીને નીચે ગયા ત્યાં સામાન બધો વેર વીખેર હતો જેની પરિવારના બીજા સભ્યોને જાણ કરી પોલીસને જઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે પીએસઆઇ પનારા અને સ્ટાફ દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ મારફતે ચોરો ની શોધ ખોળ આદરી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા બાગાયત* *નિયામકશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

Leave a Comment