• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પારડી શીતળા માતાજી ના વિસ્તાર માં જલ સેનલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું*

આજ રોજ પારડી શિતળા માતાજીના મંદિર વિસ્તારમાં જલ સે નલ યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ દાફડા. લોધિકા તાલુકાના ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી લોધિકા ભાજપ મહામંત્રી દિલિપભાઈ કુંગસિયા મહામંત્રી મોહનભાઈ ખુટ મુકેશભાઇ તોગડિયા તાલુકા પંચાયતના સભ્ય ધીરુભાઈ ચાવડા. રાજકોટ લોધિકા સંઘના ડાયરેક્ટર અશોકભાઈ ભુવા રાજકોટ જિલ્લા બેન્ક ના ડાયરેક્ટર બકુલ સિંહ . કારોબારી અધ્યક્ષ દિગુભા જાડેજા પુર્વ રા લો સંઘના ડાયરેક્ટર મનસુખ ભાઇ સરધારા. તા પં. સભ્ય ભગવાનજી માટિયા કાંગસિયાળીના સરપંચ ભરતભાઈ ચાવડા પારડીના ઉપ સરપંચ અજયભાઈ પરમાર લોધિકા ભાજપ ના ઉપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ ભુવા મુળજીભાઈ પરમાર ગૌરીબેન પરમાર હકુભાઈ પરમાર તથા શિતળા માતાજીના તથા ગામના અનેક આગેવાનો ઘણી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ કરલ હોય જે તસવી માં નજરે પડે છે.               તસ્વીર મિલન મહેતા રાજકોટ

Related posts

*HELLO MORBI NEWS:જલારામ બાપા વીસે એલ ફેલ ઉચ્ચારણ કરનાર વીરપુરમાં નતમસ્તક નહી થાય તો પરિણામ ભોગવવાની તૈયારીમાં રહે : ભાવિન સેજપાલ*

editor

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

*બોળ ચોથ ના દિવસે ગાય અને વાછરડા નું પૂજન કરવામાં આવે છે*

Hello Morbi

Leave a Comment