• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ભાજપ દ્વારા 26 અને 27મીએ જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકા માટે સેન્સ લેવાશે*

ભારતીય જનતા પાર્ટી મોરબી તાલુકા દ્વારા આગામી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચુંટણીને ધ્યાને લઈને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સીટ માટે સેન્સ પ્રક્રિયા જીલ્લા નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે.           તા. ૨૬ ના રોજ મિલન પાર્ટી પ્લોટ રોકડિયા હનુમાન મંદિર બાજુમાં, નવલખી રોડ મોરબી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે જેમાં જીલ્લા પંચાયત આમરણ બેઠક માટે બપોરે ૨ કલાકે, બગથળા બેઠક માટે બપોરે ૨ : ૩૦ કલાકે, જેતપર બેઠક બપોરે ૩ કલાકે, ઘૂટું બેઠક માટે બપોરે ૩ : ૩૦ કલાકે, શકત શનાળા – બપોરે ૪:૦૦,મહેન્દ્રનગર – બપોરે ૪:૩૦, ત્રાજપર – સાંજે ૫:૦૦, રવાપર – સાંજે ૫:૩૦ કલાકે સેન્સ પ્રક્રિયા યોજાશે.                                             તાલુકા પંચાયતની ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે તેમની જીલ્લા પંચાયત સીટના સમય પ્રમાણે નિયત પરિચય પત્રક (ફોર્મ) ભરી હાજર રહેવુ મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચુંટણી લઙવા ઈચ્છુક ભાજપ ઊમેદવારે સેન્સ માટે ફોર્મ તારીખ 25/1/2021 ના રોજ સવારે 9 થી 12 ની વચ્ચે સાંસદ મોહનભાઈના કાર્યાલયેથી રજીસ્ટર કરાવી મેળવી લેવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાની યાદી જણાવે છે

Related posts

*HELLO MORBI: આજથી વૈદહી ફાર્મ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવનો ભવ્યાતી ભવ્ય શુભારંભ : તમામ જ્ઞાતિની બેહનો માટે ફ્રી એન્ટ્રી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાલરીયા પરિવાર*

Hello Morbi

*HELLO MORBI NEWS: *હવે મોરબી માં વજન ઘટાડવું બન્યું સહેલું આપ વજન ઘટાડવા માંગો છો????તો વાચો*

editor

Leave a Comment