• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વ્યાજવટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

અવાર નવાર વ્યાજવટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરતી

મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ

તા.૫/૧૨/૨૦૨૫
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજવટાવ ના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલનાઓએ મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ દીનેશભાઇ ગગુભાઇ મકવાણા ઉ.વ.૪૬ રહે-મોરબી કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ ધર્મસૂષ્ટી સોસાયટી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમ ને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ શ્રી જે.સી.ગોહિલ તથા એ.એસ.આઇ એસ.વી.દાફડા તથા કિશોરભાઇ મિયાત્રા તથા એ.એસ.આઇ વિજયદાન ગઢવી તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ સીધ્ધરાજસીંહ જાડેજા તથા જયદીપભાઇ દેવસુર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા રવિભાઇ ચૌધરી તથા અશ્વિનસિંહ સુર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા, ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો*

Hello Morbi

*નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત જામનગરના સ્લમવિસ્તારોના બાળકો માટેના ફ્રી એજ્યુકેશન કલાસમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન* 

Hello Morbi

*HELLO MORBI:ધાંગધ્રા:શ્રી દરીયાલાલદાદા પ્રાગટ્ય દિવસ ચૈત્રસુદબીજ ની શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ભવ્ય થી દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment