• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી ના મંદિર ખાતે હવનનું આયોજન કરાયું*

આજ રોજ જોડિયા તાલુકાના કુંનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ખાતે પરમ પુજય અવધેસદાસજી બાપુ ના સાનિધિયામાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ નું હોમ હવન નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી કુંડલીયા હનુમાનજી ભગવાન પર ફૂલ આભિષેક કરવામાં આવેલ હતું…..

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

**HELLO MORBI: જૂનાગઢ જલારામ ભક્તિધામ ખાતે રઘુવંશી સમાજનો સમૂહ નુતન જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

Leave a Comment