• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂની 269 બોટલ ઝડપી લેતી મોરબી એલ.સી.બી*

 

મોરબી એલસીબી ના પો.હેડકોન્સ . સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ . વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે , એક સફેદ કલરની હુંડાઇ I – 20 કાર નં- GJ 12 – CP – 2005 વાળીમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી માળીયા તરફથી મોરબી બાજુ આવતી હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકીકત આધારે મોરબી – માળીયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા સામે હકીકત વાળી કારની વોચમાં હતા . દરમ્યાન કાર માળીયા તરફથી આવતા તેને રોકવા ઇશારો કરતા કાર ચાલકે હાઇવે રોડ ઉપર વાહનોના ટ્રાફીકનો લાભ લઇ કાર રોકેલ નહી જે કારનો પીછો કરતા કાર ચાલકે કાર ધરમપુર ગામની સીમમાં આવેલ સાગર હોટલ પાછળ મચ્છુ ડેમના ખુલ્લા પટ્ટમાં મુકી અવાવરૂ જગ્યાનો લાભ લઇ જતો રહેલ હોય જે કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ – ર૬૯- કીંમત રૂ .૯૧,૯૫૦ / – તથા હુંડાઈ I – 20 કાર નં- GJ – 12 – CP – 2005 કી.રૂ .૫,૦૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ. ૫,૯૧,૯૫૦ / – નો મુદામાલ મળી આવતા હુંડાઈ -20 કાર ના ચાલક વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવેલ છે *આરીફ દીવાન*

Related posts

*રાજકોટમાં બજરંગ વાડી ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોરોના મહામારી અંતર્ગત કોવિડ સેન્ટર શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.*

Hello Morbi

Leave a Comment