• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વાંકાનેર ડેમો ટ્રેન હજુ લોક ડાઉન માં!!! મજુર મતદારો ને અવર-જવર માટે ભારે હાલાકી…

મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિકાસ માત્ર કાગળ પર થયો હોય તેમ મોટાભાગના મતદાન પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે જેમાં ખાસ કરી મજૂર વર્ગના લોકોને રોજીરોટી માટે મોરબી વાંકાનેર ડેમો ટ્રેનના માધ્યમથી મોરબી પંથકના સિરામિક ફેક્ટરી કારખાના માં મજુરી માટે આશીર્વાદરૂપ સમાન હોય જે મોટાભાગનું લોક ડાઉન ખુલ્યા બાદ પણ મજૂરોની ડેમો ટ્રેન હજુ લોક ડાઉન માં લોક થઇ જતા મજુર મતદાર પ્રજાને ભારે હાલાકી પડી રહી છે અને અન્ય સરકારી કર્મચારીઓ ને

પણ હાલાકી પડી રહી છે. જ્યારે ઉદ્યોગ નગરી એવા મોરબી શહેરને જિલ્લા નું પ્રમોશન મળ્યા બાદ પણ ગામડાથી બદતર પરિસ્થિતિમાં મૂકાયું હોય તેમ મોરબી પંથકની મતદાન પ્રજા ને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવી હોય તેમ હાલ વિકાસલક્ષી સરકાર ના વિકાસ માં મોરબી નો વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેવું મતદાર પ્રજા અનુભવી રહી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી…

Related posts

*HELLO MORBI: વિશ્વ યોગ દિવસ* *મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયુંયોગ શિબિરમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિત*

editor

*HELLO MORBI:વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દીપમાળા, ભારતમાતા આરતી અને ત્યારબાદ join vhp અભિયાન નું વિમોચન*

editor

Leave a Comment