• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયા ભાજપમાં ભડકો : પૂર્વ તાલુકા પ્રમુખે પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા*

માળિયા : માળિયા તાલુકા ભાજપમાં ટીકીટ વિતરણને લઈને નારાજગી સામે આવી છે. તાલુકાના પૂર્વ પ્રમુખને ટીકીટ ન મળતા તેઓએ તેમના પત્નીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ નગરપાલિકાની ચૂંટણી નીરસ બની છે. સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય છતાં આજ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હોવાનું સામે આવ્યું છે.                    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં આજે 10 ફોર્મ ભરાયા છે. ઉપરાંત બે ફોર્મ ઉપડ્યા પણ છે. જ્યારે જિલ્લા પંચાયતની મોટા દહીંસરા અને ખાખરેચી બેઠકમાં એક અપક્ષે ફોર્મ ભર્યું છે. સામેં બે ફોર્મનો ઉપાડ થયો છે. બીજી તરફ નગરપાલિકામાં અત્યાર સુધીમાં 67 ફોર્મ ઉપડ્યા છે. પણ એકય ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.

 

માળિયા તાલુકામાં ટીકીટ વિતરણને લઈને નારાજગી પણ જોવા મળી છે. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખે તેમના પત્ની લાભુબેન પ્રાણજીવનભાઈ કાવર માટે ટિકિટની માંગણી કરી હતી. પણ તેઓને ટીકીટ ન મળતા અંતે તેઓએ અપક્ષ તરીકે મેદાનમાં ઉતારી ફોર્મ ભરી દીધું છે.                                    *પાલિકાની ચૂંટણી નીરસ : અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ન ભરાયું!!*

Related posts

*HELLO MORBI:ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું*

editor

*HELLO MORBI: બાલંભા: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાલંભા ગામની જનતાએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લાના નિડર બાહોશ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારી જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓની વર્ષા*

editor

Leave a Comment