• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર રમાબેન સવાણી ની જીત નિશ્ચિત ઠેર ઠેર ભવ્ય સ્વાગત*

જોડીયા તારીખ 15 જોડિયા તાલુકા પંચાયત ની બાલંભા ની બેઠક પરથી રમાબેન સવાણીએ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.                                                        અને તમામ જ્ઞાતિના આગેવાનો ખેડૂત મિત્રો વેપારી સમાજ દ્વારા સાથે રાખીને ડોર ટુ ડોર પ્રચાર અર્થે  નીકળતા જ ની સાથે રમાબેન ને ખેતી વિજય ભવ ના વધામણા સાથે લોકો સ્વાગત કરી રહ્યા હતા.                                               ખાસ કરીને જોઈએ તો ખેડૂતોના પ્રશ્નો જેવા કે વીજળી પાણી પાક વીમા તેમજ રોઝ ભૂંડ જેવા અનેક પ્રશ્નોને લઈને રમાબેને ઉમેદવારી નોંધાવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને રમાબેન ની ઉમેદવારીથી પંજાની પકડ ખૂબ જ મજબૂત બની હતી

Related posts

*મોરબી : કોંગી કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટનામાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*મોરબીમાં ખજૂરભાઈ(નીતિન જાની)ના હસ્તે અક્ષર ડેકોરનું ઉદ્ધાટન થયું*

Hello Morbi

Leave a Comment