• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પંજાબના પરિણામને લઇને કોંગ્રેસ કાર્યકરો ગેલમાં જોડીયા ની બાલંભા તાલુકા પંચાયત ની બેઠક પર કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા મતદારોના કોલ*

*જોડિયા તાલુકા પંચાયતની બાલંભા ની બેઠક ના ઉમેદવાર રમાબેન સવાણી ને મતદારોના વિજય ભવ ના કોલ અને આશીર્વાદ મળી રહ્યા છે રમાબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના સૂત્રોચાર સાથે કોંગી કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ડોર ટુ ડોર નો જબરો લોક સંપર્ક લોક સંપર્ક દરમિયાન ઠેર-ઠેરથી મતદારો વિજય ભવ ના કોલ અને આશીર્વાદ આપી રહ્યા છે

Related posts

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના બાલંભા ગામ ખાતે આરએસએસ શાખા દ્વારા વિશાળ હિન્દુ સંમેલન યોજાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

editor

Leave a Comment