• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

સંસ્કારીનગરી ભાવનગરની પ્રગતિનો પંથ ભાજપ સરકારને સંગ:

સૌનો સાથ, સૌનો વિકાસ ફક્ત બોલવામાં નહિ, સાથે મળીને સર કરાતો જાય. હરહમેશ પ્રજાહિતનાં કાર્યોમાં વિકાસ દેખાતો જાય અને આપણી લોકલાડીલી ભારતીય જનતા પાર્ટી ભારતને અગ્રેસર બનાવવા હરહમેશ પ્રમાણ આપતી જાય.તો આ વખતે પણ બનાવો ભાજપને વિજયી જેથી ભારત બનશે દિગ્વિજયી.ભાવનગરના પીરછલ્લા વોર્ડ-૬ મહાનગરપાલિકા ભાવનગરની ચૂંટણી-૨૦૨૧ ના આપણા ઉમેદવારોમાં કૃણાલભાઇ શાહ (કુમાર શાહ), દિલીપભાઇ જોબનપુત્રા, મનિષાબેન વાઘેલા, યોગીતાબેન ત્રિવેદીને આપનો બહુમૂલ્ય અને કિંમતી મત આપી વિજયી બનાવો. પ્રગતિના કાર્યોનો ખજાનો ખુલશે જયારે ભાજપ સતામાં આવશે.ભાવનગરના પીરછલ્લા વોર્ડ-૬, મહાનગરપાલિકા ભાવનગરની ચૂંટણી-૨૦૨૧ની ચૂંટણી તા: ૨૧/૨/૨૦૨૧ રવિવારનાં રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી છે. જાગૃત બની જાગૃતતા લાવવી એ જ છે પ્રથમ કર્તવ્ય અને સાથે સાચા ઉમેદવારોને મત આપી સાચી પાર્ટીને પસંદ કરવી જીતાડવી એ ફરજ છે.
“જાગશે ગુજરાત, જાગશે ભારત જાગશે પ્રજા અને એટલે જ જીતશે ભાજપા..”

Related posts

*કોરોના વેક્સિન નું ગુજરાતમાં આગમન*

Hello Morbi

*હર ઘર તિરંગા અંત ગર્ત લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડીએનએ આકારના તિરંગા ની બનાવટ વર્કશોપ ને સોપાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં પાંચ વર્ષની બાળકી માહીનુર બુખારીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો*

editor

Leave a Comment