• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના ભાદરા ખાતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ની સભા યોજાઈ*

આજ રોજ જોડિયા.. ધ્રોલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી..2021 અંતર્ગત..જોડિયા તાલુકાના ભાદરા પાટીયે કેન્દ્રીય કૃષિ મંત્રી ભારત સરકાર ના માન. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ની જાહેર સભા માં આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા.. અને ઉમેદવારો પણ ખાસ હાજર રહ્યા હતા….

શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ- ૨૦૨૨ ભવ્ય રીતે યોજાયો.*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના શ્રી ત્રીલોક ધામ મંદિરે ધામધુમ પૂર્વક શની જયંતિ ઉજવાશે*

editor

*HELLO MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ*

editor

Leave a Comment