• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: યુટીલિટી હડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત*

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર કાનજીભાઇ જાદવભાઇ સીતાપરા નામનો યુવક જીજે.૩૬.સી.૯૮૬૨ નમ્બરનું બાઈક લઈ જતો હતો. તે દરમિયાન લાલપર જાંબુડિયા ગામ વચ્ચે આવેલ પુલના છેડે જીજે ૩૬-ટી-૨૧૮૮ યુટીલિટી ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી યુટીલિટી ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાજ મોમજીભાઈ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI: સ્વચ્છતા એજ સેવા’અભિયાન અંતર્ગત મોરબીમાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા અભિયાન ચલાવાશે*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેયંતીલાલનો ઝંઝાવતી પ્રચાર*

Hello Morbi

Leave a Comment