• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે શોભા યાત્રા નીકળી*

હડિયાણા ગામે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક આવેલું છે. આ મંદિર માંથી દર વર્ષે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પચ ધાતુનું શિવજી અને પાર્વતીજી નું મહોરું લાકડાની પાલખી માં બેસાડીને વિધિ વત પૂજન અર્ચના કરી ને શિવ મંદિરે થી બપોરના એક વાગ્યે શિવજીની શોભાયાત્રા વાજતેગાજતે ગામ આખા માં ફરે છે. અને સાથે સાથે શ્રી કાશીવિશ્વ નાથ મિત્ર મંડળ દ્વારા દૂધ કોલ્ડડ્રિક પ્રસાદી ના ભાગ રૂપે સમગ્ર ગ્રામજનોને પીવડાવવામાં આવે છે. ગામ આખું હરહર મહાદેવ ના નારા સાથે લિન થઈ જાય છે. અને વાજતેગાજતે શોભાયાત્રા માં મહિલા મંડળ ની બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતીલાલ ને જબરું જન સમર્થન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની 𝐂𝐁𝐒𝐄 𝐒𝐓𝐄𝐌 𝐃𝐋𝐃 ટ્રેનિંગ યોજાઈ*

editor

*નેપાળ ખાતે લોંગ જંપ માં ગોલ્ડ મેડલ હાસિલ કરી કુનડ ગામનું નામ રોશન કરતી કુમારિ હેમાલી*

Hello Morbi

Leave a Comment