• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા પી એસ આઇ એમ આર વાળા સાહેબ દ્વારા રુદ્રા ભિષેક કરાયો*

જોડિયા ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા..

જેમાં જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી એમ.આર. વાળા સાહેબ દ્વારા પોતેજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં મહારુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી ના પાવન દિવસે ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.. અને ભક્તો દ્વારા રાત્રિ દરમ્યાન ભજન અને શિવ ભક્તો એ ચાર પહોર ની મહા પૂજા અર્ચના કરી હતી…..

શરદ એમ.રાવલ.હડિયાણા…

Related posts

*HELLO MORBI:સલાયાના શ્રીલાલજીભાઈ ભુવા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા ખાતે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને મદદરૂપ થતી મોરબી પોલીસ*

editor

*HELLO MORBI NEWS; પડધરી: અયોધ્યા ચોક ખાતે ભવ્યથી દિવ્ય ગણેશ ઉત્સવનું આયોજન; મોટી સંખ્યામાં ભક્તગણ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે*

editor

Leave a Comment