• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી પૂનમચંદ ભાઈ કોટક 88 વર્ષ ની વયે નિંધન*

મોરબી નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ, લોહાણા સમાજ ના અગ્રણી,રાજકોટ નાગરિક બેંક ના માજી ચેરમેન, મોરબી ના ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક તથા પ્રદેશ અગ્રણી, રાજકીય ચાણક્ય તરીકે ની ઓળખાણ ધરાવતા સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ કોટક નુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે જેઓ એડવોકેટ નિકુંજભાઈ કોટક ના પિતાશ્રી તથા દક્ષભાઈ કોટક ના દાદાશ્રી છે જેમની અંતિમ યાત્રા આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે એમના નિવાસ સ્થાન રઘુવીર સોસાયટી,રવાપર રોડ,મોરબી ખાતે થી રાખેલ છે જય જલારામ

Related posts

*જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા જોડીયા ની chc તથા આર્યુવેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

Hello Morbi

*HELLO MORBI:મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલસીબી*

editor

Leave a Comment