• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ નો આજે જન્મ દિવસ*

પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જોડીયા અને ધ્રોલ અને હાલ વિકાસ અધિકારી જામજોધપુર તરીકે ફરજ બજાવતા મહિપત સિંહ ચૌહાણ સાહેબનો આજરોજ તા.16/3/21 ના જન્મદિવસ હોય, તાલુકા પંચાયત પરિવાર જોડીયા તરફથી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ એને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ🎂🍮….

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

Hello Morbi

*અવસાન નોંધ આમરણ*

Hello Morbi

Leave a Comment