• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા પાટિયા પાસે ઉમાવિધા સ્કૂલ ખાતે હડીયાણા ના પત્રકાર સરદ રાવલ નું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું*

આજ રોજ જામનગર એસ.ટી. વિભગ મજદૂર સંઘ ની કારોબારી મિટીંગ નું જાંબુડા પાટિયા પાસે શ્રી ઉમા વિધા સંકુલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જોડિયા તાલુકાના હડિયાણા ગામ ના વરિષ્ઠ પત્રકાર શ્રી શરદ એમ.રાવલ નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:શ્રીવડવાળા યુવા સંગઠનનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન : ધામધૂમથી 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા*

editor

*HELLO MORBI:સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ*

editor

*HELLO MORBI: મોરબી: દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment