• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બાલંભા: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાલંભા ગામની જનતાએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો*

(*લલીત નિમાવત દ્વારા*) બાલંભા: આજરોજ તારીખ – 30 .6 .2024 ના રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ બાલંભા ગામે ઉપસ્થિત રહી બાલંભા ગામની જનતા સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો તેમાં ઉપસ્થિત શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે જેઠાલાલ ભાઈ અઘેરા ભરતભાઈ દલસાણીયા કિશોરભાઈ મઢવી રસિકભાઈ ભંડેરીહાતીમભાઈ ત્રિવેદી ભરતભાઈ રાવલ છગનભાઈ સોનગરા સવજીભાઈ ગોહિલ બાલંભા ગામના સરપંચ હિતેશભાઈ ઉપસરપંચ ચેતનભાઇ રામપરિયા અજાભાઈ ટોયેટા તેમજ બાલંભા ગામના 7 ન્યુઝ ચેનલ ચલાવતા પ્રેસ રિપોર્ટર હિતેશભાઈ રાઠોડ સાથે બાલંભા ગામ ના દરેક સમાજના અગ્રણીઓ તેમજ ગામની જનતા જોડાય હતી

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર*

editor

*જામનગર જિલ્લા ના જાંબુડા ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

ગુજરાત સરકારની વધુ એક સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું

Hello Morbi

Leave a Comment