• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાલાવડ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન સમા ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી*

 

જામનગર જિલ્લાના કાલાવડ મા બારોટ શહેરી બસ સ્ટેશન વિરોધ પક્ષના ઈમરાન ભાઈ સમા એ તારીખ 18 3 2021 ના રોજ કાલાવડ નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે જેમાં લેખિતમાં જણાવેલ વિગત એવી છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તરફથી લોકોને પીવાના પાણી મળે છે તે પાણીમાં સતત દુર્ગંધ યુક્ત પાણી લોકોને મળવા મળતું હોવાથી લોકોના આરોગ્યને જોખમ નો ભય રહ્યો છે અને હાલ કોરોના મહામારી અંતર્ગત લોકોને આરોગ્યની જતન કરવું તે ફરજ નિષ્ઠ કર્મચારીઓ માટે એક માનવતા લક્ષી કાર્ય કહેવાય પરંતુ હાલ જામનગર જિલ્લાના કાલાવડ માં દુર્ગંધ યુક્ત પાણી લોકોને મળતું હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે જેથી વિરોધ પક્ષના નેતા ઈમરાન ભાઈ સમા એ લેખિતમાં ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે

Related posts

*HELLO MORBI: મોરબી લાતી પ્લોટ ઓફિસમાં ચાલતા જુગાર પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ દરોડા*

editor

કોરોના વિકરાળ બન્યો : અમેરિકામાં એક દિવસમાં 1,87,833 નવા કેસ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

editor

Leave a Comment