• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**ચકમપર ગામ પંચાયત દ્વારા ચકમપર ગામ ને ઉપયોગી એવા R.O પ્લાન્ટનો પ્રોજેકટ નો શુભારંભ**

*આજરોજ તારીખ 6/4/2021 ના રોજ ચકમપર ગ્રામ પંચાયત દ્વારા પૂજાવિધિ કરીને ગામહિત અને લોકહિત ના કાજે ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી ગામમાંથી જ મળી રહે તે માટે ગામના પાદરમાં જ R.O ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ શ્રી તથા તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય શ્રી તથા ગામલોકો એ હાજરી આપી જેના કાયદા રૂપે દરરોજ આશરે 5000 રૂપિયા સુધીની ગામલોકોને બચત થશે.*

Related posts

*જામનગર જિલ્લા કોંગ્રેસ સુપ્રીમો જીવણભાઈ કુંભરવાડીયા ના અધ્યક્ષ સ્થાને જોડીયા ખાતે જન ચેતના આંદોલન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*ડીસામાં સુંદરકાંડ પાઠનું થયું દિવ્ય આયોજન*

Hello Morbi

*ઉના તાલુકા ભાજપ દ્વારા કોરોના અંગેની જાગૃતિ ફેલાવી વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment