• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ-36-AA તેમજ GJ-36-AB તથા ફોર વ્હીલર માટે GJ-36-AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.15 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. અને તા.16 ના રોજ સવારના 9 થી 4 કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.16 ના રોજ સાંજે 5 કલાકે ઓકશનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ 5 (પાંચ) માં આર.ટી.ઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગ પબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related posts

*જોડીયા તાલુકા માર્કેટિંગ ના નવા ચેરમેન તરીકે જીવણસંગ શિવુભા પરમાર ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો કાઢતી મોરબી જિલ્લા પોલીસ*

editor

Leave a Comment