• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના આરોગ્ય અધિકારી કોરોના પોઝિટિવ : ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા પણ સંક્રમિત*

મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોના ઘર કરી ગયો હોય તેમ પહેલા ડીડીઓ, બાદમાં ડેપ્યુટી ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારી બાદ આજે ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ જાડેજા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.                      મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના સંક્રમિત બન્યા છે જેને કારણે હાલ આરોગ્ય તંત્ર નોંધારું બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

Related posts

*ધોરણ ૧૦ ની પરીક્ષામાં જીયા ભીમાણી ૯૮:૬૦ટકા સાથે સૌરાષ્ટ્ર માં પ્રથમ નંબર પાસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય ને શરમ આવી જોઈએ નગરપાલિકાની નુ સ્વ ભંડોળ તમારા પક્ષ ના ચૂંટાયેલ સદસ્યો એ વાપરી નાખ્યું અને સહકાર પ્રજા પાસે માંગો છો: કોગ્રેસ*

editor

*બંધારણ દિવસ ની ઉજવણી મોરબી કલેટરશ્રી ની કચેરી માં કર્મચારી ઓ એ આમુખનું વાંચન કર્યું*

Hello Morbi

Leave a Comment