• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના રામપર ગામે આશિક લોક ડાઉન જાહેર કરતા સરપંચશ્રી*

*જામનગર જિલ્લા અને તાલુકાના રામપર ગામ તા.14 થી 30 સુધી શ્વેછીક લોકડાઉન નો સવારે 6 થી 9 અને સાંજના 5 થી 8 દુકાનનો ખુલ્લી રાખી શકે છે. રામપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાહુલભાઈ પી.જાટીયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. જો કોઈ નિયમ નું ઉલઘન કરવામાં આવશે તો ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 1100/– નો દંડ વસુલાત કરવામાં આવશે….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર નેતાની ધરપકડનો મોરબીમાં વિરોધ કરતા એને એસ યુઆઇ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત*

Hello Morbi

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

Hello Morbi

*હડીયાણા ખાતે જે ડી સી બેંક હડીયાણા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment