• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: નાલંદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો નીરવ ભીમાણી અવ્વલ નંબરે*

મોરબી તા ૧૪ (*કૌશિક કોટક દ્વારા*)12th CBSE બોર્ડ પરીક્ષામા ગઈકાલે જાહેર થયેલ પરિણામમાં હાલ પડધરી તાલુકામા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ગૌતમભાઇ ભીમાણીના પુત્ર નિરવ ગૌતમભાઇ ભીમાણીએ સાયન્સના વિષયોમા મોરબીની નાલંદા વિદ્યાલયમાં પ્રથમ નંબર તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં (1 માર્કના તફાવતથી) બીજો નંબર મેળવેલ છે. નિરવે સાયન્સના વિષયોમાં 300 માંથી 289 માર્ક્સ સાથે 96.33% તેમજ બધા વિષયો મળી કુલ 500 માંથી 470 માર્કસ સાથે 94.00% મેળવેલ છે. પડધરી તાલુકાના હોદેદારો નિરવ અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં સફળ સર્જરી*

editor

*HELLO MORBI NEWS: માળિયા (મી) પો સ્ટે ના ગુનામાં સાતવર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment