• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ,ના આમરણ ગામે: ડાયમંડનગરમાં ભાજપ દ્વારા કોવિડ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ*

મોરબી : મોરબીમાં કોરોના કાળો કરે વર્તાવી રહ્યો છે અને દરરોજ સેંકડો સંક્રમિત થાય છે. ત્યારે મોરબીના આમરણ ગામે ડાયમંડનગર ખાતે લોકોના ટેસ્ટ કરી ઝડપથી સારવાર આપી શકાય એ હેતુસર ભાજપ પરિવાર દ્વારા કોવિડ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

 

મોરબીના આમરણ ગામે ડાયમંડનગર ખાતે ભાજપ પરિવાર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં કોવિડ રેપીડ ટેંસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી મેડિકલ ટીમ દ્વારા 300 રેપીડ ટેસ્ટ કીટ દ્વારા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. આ તમામને જરૂરી સારવાર આપવામાં આવી છે. આ સેવાયજ્ઞને સફળ બનાવવા ડાયમંડનગરના ભાજપ પરિવારના હસમુખભાઈ ગામી, સુરેશભાઈ કાસુન્દ્વા, ભરતભાઇ ભાલોડિયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*મોરબી સીટી એ ડીવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા કરાયું સન્માન*

Hello Morbi

*HELLO MORBI: ઘરના કાંઠે યોજનાઓની ગંગા વહી રહી છેપુણ્ય કમાવવાનો મોકો ચૂકશો નહિ અમારા જેવા મધ્યમ પરિવારોને યોજનાઓનો લાભ આપીવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment