• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ગામે પણ લેવાયો. સ્વેચ્છિક લોકડાઉંન નો નિર્ણય*

જામનગર જિલ્લાના વધુ એક જોડિયા ગામ તા.15 થી 30 સુધી કરિયાણાની દુકાન પાનના ગલ્લા તેમજ અન્ય દરેક દુકાનો સવારે 5 થી 2 વાગ્યા અને નાસ્તા તેમજ ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો 3 થી 7 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બાકી નો સમય સ્વૈચ્છિક લોકડાઉન નો જોડિયા ગ્રામ પંચાયતના સરપચ શ્રી ની સાથે મામલતદાર શ્રી જોડિયા.. TDO શ્રી જોડિયા.. PSI શ્રી જોડિયા…જોડિયા હુન્નર શાળા ખાતે વેપારીઓ સાથે ખાસ બેઠક યોજી ને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.અને જોડિયા ગામમાં બહાર ગામ થી આવતા મહેમાનો ને કોરોના ની ટેસ્ટિંગ કરી ને પ્રવેશ આપવામાં આવશે.અને જેમના ઘરોમાં પોજેટીવ કેસ હોય તેમના પરિવાર ના કોઇ પણ વ્યક્તિ એ બહાર નીકળવું નહીં.અને બહાર ગામના ફેરિયાઓને ગામમાં પ્રવેશ ન કરવો.અને દરેક નાગરિકોએ ફરજીયાત માસ્ક પહેરીને જ બહાર નિકળવું. અને જરૂરરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું પસંદ કરે….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબી માં સેવાકીય પ્રવૃત્તિ*

editor

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

Leave a Comment