• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

મોરબી :- મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદ સારવાર દરમ્યાન ગતરાત્રીના કોરોના ની બીમારી ને કારણે મૃત્યુ નિપજ્યું હતું

મુળ સુપેડી તા:- ધોરાજી ના વતની અને સીએચસી વંથલીથી તા:- 02/01/2010 થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્યારથી મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તા: 20/3 ના રોજ તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદ એસવીપી હોસ્પિટલ માં કોરોના ની બીમારી ની સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજતા મોરબી સિવીલ હોસ્પિટલ માં દુ:ખની લાગણી ફેલાઈ છે. અને મોરબી સિવીલ હોસ્પિટલ માં એક કર્તવ્ય નિષ્ઠ ડોકટર ની ધટ થવા પામી છે.

 

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Related posts

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકતાના પંથે ડીજે ના તાલે યુવાઓ મન મુકી ઝુમ્યા*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા:મુળુભાઇ બેરા ના જન્મ દિવસ નિમિતે લાલજીભાઈ ભૂવા દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો*

editor

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment