• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઈરફાન શાહ ની વરણી*

વંથલી: વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જુનાગઢ જિલ્લાના જાણીતા સામાજીક કાર્યકર અને જાગૃત આર ટી આઈ એક્ટિવિસ્ટ ઈરફાનશાહ સોહરવર્દી ની નિમણુંક થતા હર્ષ ની લાગણી સાથે સર્વત્ર આવકાર મળી રહ્યો છે

 

અત્રે ઉલ્લેખનીય છેકે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા અને જિલ્લા મહામંત્રી વી.ટી.સિડા ની ભલામણ થી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા વંથલી ના તરવરિયા યુવાન ઈરફાન શાહ ની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા પ્રભારીઓ હરીભાઈ પટેલ અને શહેનાઝ બાબી,ધારાસભ્યશ્રીઓ હર્ષદભાઈ રિબડીયા,ભીખાબાપા જોશી,બાબુભાઈ વાજા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો અરવિંદભાઈ લાડાણી અને ધર્મીસ્ઠા કમાણી, વંથલી નાં કોંગ્રેસી અગ્રણીઓ પ્રવીણ વડારીયા, મુકેશ ચૌહાણ,સીરાઝ વાજા,અજય વાણવી,તોષીફ અઝીઝ,રમેશ વાણવી સહિત નાં અગ્રણીઓ એ વરણી આવકારી અભિનંદન પાઠવ્યા છે

Related posts

*મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ નું પૂજન કરાયું*

Hello Morbi

*જોડિયા તાલુકાના શ્રી પીઠડ તાલુકા શાળામાં રમતોત્સવ નું યોજવામાં આવ્યો છે*

Hello Morbi

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

Hello Morbi

Leave a Comment