• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા છાપરી ખાતે યુવાનોએ અકસ્માતથી બચાવવા માટે ખુદ ના પૈસા મોટા બમ્પર વાઈટ કલર કર્યો*

 

ટંકારામાં વિકાસના વાવાઝોડા માત્ર કાગળો ફૂંકાતા હોય એમ મોટાભાગના લોકો સમસ્યાઓથી ચિંતક બન્યા છે ત્યારે હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે ટંકારાના યુવાનોએ ટંકારા ખાતે ના મુખ્ય માર્ગરાજકોટ મોરબી હાઇવે પરના જ્યાં રાત દિવસ વાહન નો અવર-જવર હોય એવા માર્ગ પર મોટા મોટા બફ ના કારણે નાના મોટા અકસ્માતોનો સતત ભય રહે છે ત્યારે છાપરી વિસ્તારના યુવાનોએ પોતાના પૈસાથી જે માર્ગ પર વાઈટ કલર કરી વાહનચાલકોને બંફ આ અંગે ધ્યાન પડે તે રીતે કલર કરી માનવતા ની મહેક પૂરી પાડી છે ત્યારે મોટાભાગે ટંકારા પંથકમાં તાલુકો ટંકારા હોવા છતાં વિકાસ લક્ષી કાર્ય માં નિષ્ફળ નિવડયુ હોય તેમ મોટા ભાગની પ્રજા અનુભવી રહી છે

Related posts

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા જૂના ડીસાના દીલીપભાઈ બ્રહ્મભટ્ટ પરિવારને દબદબાભેર સન્માનિત કરાયું*

editor

*જોડિયા ના લીંબુડા ગામ ખાતે કોરોના ટેસ્ટ કરાયો*

Hello Morbi

*ટંકારા* : *ટંકારામાં વિશાળ રેલી સાથે ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ ટંકારા બપોરના 12 થી 2 બંધ રખાયેલ*.

Hello Morbi

Leave a Comment