• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં બાઇક ઉપર 6 બોટલ દારૂની સાથે એક શખ્સ પકડાયો*

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે બાઇક ઉપર દારૂ લય ને જતા એક શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સ પાસેથી 6 બોટલ દારૂ અને બાઇક કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.                                                        વાંકાનેર સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ ચાલી રહ્યું હોય તે વેળાએ શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઇક ચાલક સાગર વિનુભાઈ (ઉ.વ.24, રહે. નેકનામ, તા.ટંકારા) ને ઉભો રખાવી તલાસી લેતા તેની પાસથી વિદેશી દારૂ બોટલ નંગ 6 કિંમત રૂ. 1800 મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સાથે દારૂનો જથ્થો તેમજ બાઇક મળી કુલ રૂ. 16,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI: મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: જોડીયા બાર એસોસિએશન ના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ*

editor

Leave a Comment