• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં બાઇક ઉપર 6 બોટલ દારૂની સાથે એક શખ્સ પકડાયો*

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે બાઇક ઉપર દારૂ લય ને જતા એક શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સ પાસેથી 6 બોટલ દારૂ અને બાઇક કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.                                                        વાંકાનેર સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ ચાલી રહ્યું હોય તે વેળાએ શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઇક ચાલક સાગર વિનુભાઈ (ઉ.વ.24, રહે. નેકનામ, તા.ટંકારા) ને ઉભો રખાવી તલાસી લેતા તેની પાસથી વિદેશી દારૂ બોટલ નંગ 6 કિંમત રૂ. 1800 મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સાથે દારૂનો જથ્થો તેમજ બાઇક મળી કુલ રૂ. 16,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો ની ટીમ દ્વારા લોક સંપર્ક કરાયો*

editor

*HELLO MORBI:ટંકારા:રઘુવંશી યુવક મંડળના અધ્યક્ષ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment