• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર એક ડઝન વેપારીઓ સામે રાજકોટ ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરાશે*

(આરીફ દિવન દ્વારા) રાજકોટ: રાજકોટ માં તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા ભેળ સેળ ખાદ્ય પદાર્થ ના વેચાણ કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી છે ત્યારે માનવ ગ્રાઠહક સાથે છેતરપિંડી કરનાર અને આરોગ્ય ને જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર ૧૨ જેટલા વેપારીઓ સામે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી અને આરોગ્યને નુકશાન કારક ભેળ શેર કરતા મહાનગરપાલિકા દ્વારા ઝડપાયેલા વેપારીઓ સામે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના અધ્યક્ષ રમાબેન આર.માવાણી દ્વારા ગ્રાહક હિત કાર્ય કરી ગ્રાહકોને ન્યાય અપાવવા માટેના પ્રયાસો કરી દીધા છે જેથી રાજકોટ શહેર-જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના અધ્યક્ષ રમાબેન માવાણી ગ્રાહક હિત કાર્ય કરવામાં ગ્રાહકોને ની તરફેણ ન્યાય અપાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે જેથી રાજકોટ શહેર-જિલ્લામાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર અને ખાધ સામગ્રી માં ભેળસેળ કરી માનવ ના આરોગ્ય સાથે ચેડા કરનાર ની એક ડઝન જેટલા વેપારીઓ સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી

Related posts

*મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી આર જી ભાગ્યાસાહેબ નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: હળવદ તાલુકામાં ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ*

editor

Leave a Comment