• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજે પૂર્વ મેયર જનકભાઈ કોટકનો જન્મદિવસ રાજકોટ: જનસંઘ અને ભાજપનાં પાયાના પથ્થર સમા, અડિખમ નેતા*

અને પૂર્વ મેયર જનકભાઈ કોટનો આજે જન્મદિન છે. ૬ જૂન ૧૯૪૭માં જનભાઈનો જન્મ થયો હતો. તેઓએ ૧૯૭૫ થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર ની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓને કોર્પોરેશનમાં શાસક પક્ષ નેતા, મેયર, ડે મેયર તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે ફરજ બજાવી, લોકસેવા કરી. મેયર બન્યા પછી પણ સાદુ જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ હતુ. જન્મદિન નિમીતે રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન રેસકોર્ષ ચબૂતરા પાસેથી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂરતું સોશ્યલ ડિસ્ટનર્સિંગ રાખીને, માસ્ક સહિતના કાયદાને પૂરતું માન આપીને એનિમલ હેલ્પલાઇનના સહકારથી ચકલીનાં માળા, પક્ષીના પાણી પીવાના

 

કુંડા–રામપાતર, ગાયમાતાને પાણી પીવાની હૂંડી, તથા તુલસીનાં રોપાનું નીઃશુલ્ક વિતરણ કરી જન્મદિનની સેવામય ઉજવણી કરાશે.                                                રિપોર્ટ:ઈરફાનશા શાહમદાર

Related posts

*HELLO MORBI:મોરબીના નાની બજાર મેઈન રોડ પર આવેલું જર્જરિત મકાન તોડી પાડવા પાલિકાને રજૂઆત*

editor

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

Hello Morbi

*રસનાળ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી નો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

Leave a Comment