• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુઃખદ અવસાન ટેલીફોનીક બેસણું*

(ગોંડલ) નિવાસી સ્વઃ શાંતિલાલ નરભેરામ છડિયાના સુપુત્ર શ્રી મહીપતભાઈ શાંતિલાલ છડિયા ઉ.વ ૭૪ ને શ્રી બીનાબેન છડિયાના પતી, ’’ પારસ તથા, વિમલ ના પિતા શ્રી તેજલબેન તથા પ્રિતીબેન ના સસરા તથા. સ્વઃ પ્રાણલાલ રતીલાલ શેઠ ના જમાઇ આજ ના રોજ તા:૫/૬/૨૦૨૧ ના શનિવાર ના રોજ સવારે ૮ :૦૦ વાગ્યે અરિહંત ચરણ પામેલ છે.

 

લી.સ્વ. ભુપતભાઇ શાંતીલાલ છડિયા (ભાઈ)

 

સ્વ. ઈન્દુભાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો વીણાબેન છડિયા શ્રી મહેન્દ્રમાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો નિતાબેન છડિયા શ્રી હસમુખભાઇ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો પ્રિતીબેન છડિયા શ્રી તનસુખભાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો ગિતાબેન છડિયા અ.સો તારાબેન મહેતા (બેન) શ્રી હિતેશભાઇ મહેતા બનેવી ગ. સ્વ. ચંદ્રિકાબેન કીરીટભાઇ વસા (બેન) શ્રી કીરીટભાઇ વસા બનેવી.

 

ફ઼િશી તથા સિધ્ધ ના દાદા

 

સદગતની : ટેલીફોનીક બેસણું

 

તા ઃ૭/૬/૨૦૨૧ સોમવારનારોજ બપોરે ૪ થી ૬ મા રાખેલ છે.

 

હસમુખભાઇ છડિયા ૯૯૧૩૭૪૧૮૪૮

 

પારસ છડિયા

 

૯૮૨૫૮૨૦૫૧૦

 

વિમલ છડિયા ૯૩૨૮૦૨૧૭૨૧

 

મિલનભાઇ શેઠ ૯૯૭૯૯૦૭૯૦૨

 

પ્રતિકુળ સંજોગો ના હિસાબે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Related posts

*મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું : એકાદ કરોડ જેવી રોકડ જપ્ત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સરકારના જીએસટી ૨,૦ ના નિર્ણયને આવકાર દાયક ગણાવતા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ*

editor