• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પાણી પ્રશ્ન ને રજૂઆત કરવા ગયેલા મહિલા ઓને સરપંચ સીધો જવાબ*

આજ રોજ હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને પીવાનું પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એક મહિના થી પાણી ની વ્યવસ્થા મા ગ્રામ પંચાયત નું કામ નબળું છે. અને હાલમાં ગરમી ની મૌસમ ચાલુ છે. ત્યારે ઘર વપરાશ માટે પાણી ની ખુબજ માંગ જરૂરી બને છે. ત્યારે જો ગ્રામ પંચાયત ના સરપંચ ને ઘર ઘર માંથી ફોન ઉપર પાણી કરે છે. ત્યારે સરપંચ દ્વારા જવાબ એવો આપવામાં આવે છે. કે પાણી પાઇપ લાઇન નું કામકાજ ચાલુ છે. હાલમાં પાણી ની નહીં આવે માટે આજે વાણિયા શેરી માંથી પાણી ન બેડા સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલી હતી. પણ ગ્રામ પંચાયત બંધ હોય. તો મહિલા ઓ દ્વારા જાણ કરવામાં આવી છે. કે છેલ્લા એક મહિના થી પાણી આવતું નથી. અને અમે સરપંચ ને ફોન કર્યો હતો. તો સરપંચ દ્વારા જવાબ આપવા આવ્યો હતો. પાણી નહિ આવે.તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અને જોડિયા TDO સાહેબ ને જાણ કરવી હોય તો પણ કરી શકો છો. જ્યાં સુધી વ્યવસ્થિત પાણી ની આવક નહીં આવે ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં થોડી ઘણી બધી જગ્યાએ પાણી ની તકલીફ રહેવાની છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

*HELLO MORBI: ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધન તહેવાર ઉજવાયો શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં*

editor

*HELLO MORBI NEWS: મોરબી શહેરમાં અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઇ હાથ ધરાઇ*

editor

Leave a Comment