• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 19/6/2021 ના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ શ્રી રાહુલ ગાંધી ના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઈ ભીમાણી જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ સાવરીયા અને જોડીયા ના સરપંચ શ્રી અશોકભાઈ વર્મા અને જોડિયા તાલુકા પંચાયતના સભ્ય બાવલા ભાઈ દ્વારા જોડિયા તમામ વ્યક્તિ ઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા સાથે મળી પ્રભુ ને પ્રાર્થના કરી કે રાહુલજી ની તંદુરસ્તી લાંબુ આયુષ્ય ભોગવીને ભવિષ્યમાં દેશના પ્રધાનમંત્રી બને અને દેશના લોકોની સેવા કરે…….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI: અમદાવાદના માંડલ ગામે સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI: મોરબીના ઉદ્યોગપતિશ્રીઓ સાથે સંભવિત બિપરજોયવાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉજવાયો વુક્ષ નો ઉત્સવ વન મહોત્સવ*

Hello Morbi

Leave a Comment