• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર રહી છે ત્યારે ટ્રાફિક સેન્સનો અભાવ હોય તેમ છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ પર થતા હોય છે છતાં ટ્રાફિક પોલીસ કે જિલ્લા ટ્રાફિક પોલીસ સરકારી પરિપત્રો અને અમલ કરાવવામાં અને ફિક્સ ટાર્ગેટ પૂરો કરવા માં સતત વ્યસ્ત હોય તેમ મોટાભાગના વાહનચાલકો મહેસૂસ કરીએ છે કોરોના મહામારી હળવી થતાની સાથે લોક ડાઉન ખુલ્યા બાદ કારખાને ફેકટરી ના માલ મટીરીયલ માટે ટ્રક ટેન્કર જેવા મોટા વાહ નો નું અમદાવાદથી કચ્છ સુધી નો આ નેશનલ હાઈવે સતત રાત-દિવસ વાહનોથી ધમધમતા રહે છે તેવા માર્ગ પર જાહેરનામું પણ સતત ભંગ થતો હોય તેમ આડેધડ અબ લોટ ખાણ ખનીજ અને ખેતરના વાહનો ટેકટર ટોલી રોડ પર દોડતા હોય છે છતાં માસ્ક દંડ સોશિયલ ડિસ્ટન્સ ભંગ ના ફિક્સ ટાર્ગેટ પૂરા કરવામાં પોલીસ હાલ વ્યસ્ત હોવાના કારણે અમદાવાદ નેશનલ હાઈવે એવા વાંકાનેર મોરબી ના માર્ગ પર આવેલા ઢુવા થી મકનસર સુધી સતત નાના-મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે કલાકો સુધી ચાલુ વાહને જાહેર માર્ગોપર વાહનચાલકો ટ્રાફિક માં ફસાયેલા રહેતા હોય છે જે સમગ્ર ઘટના તસવીરમાં નજરે પડે છે

 

રિપોર્ટર:ઔતમ ધામેચા વાંકાનેર

Related posts

*ટંકારામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની માંગ ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લા કલેકટરને કરી રજુઆત : ધારાસભ્ય કગથરા અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઇને પણ ટંકારા માટે કંઈક કરી છૂટવા પ્રજાની માંગ*

Hello Morbi

*ગુજરાતમાં નગરસેવકો સરપંચ સભ્યો ના પગાર કેમ નહીં? ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓના પગાર તો નગરસેવકો સરપંચો સભ્યો ની કોઈ વેલ્યુ નહીં!?*

Hello Morbi

*ઘાંટવડ ગ્રામ પંચાયતના સંરપચ અને ડેપ્યુટી સંરપચની વરણી કરી સતાવાર ચાર્જ સોપાયો*

Hello Morbi

Leave a Comment