• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચકમપર જીવાપર વચ્ચે ખોડાદ્રાઈ નદી વચ્ચે ચાલતા બ્રિજના કામ મા બ્રષ્ટાચાર ની બુહ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને લેખિત માં કરાય ફરિયાદ*

*ચકમપર જીવાપર વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતાં હલકી ગુણવત્તા યુક્ત કામ કરવામાં આવી રહ્યું છે વર્ક ઓર્ડર મુજબ કામ કરવામાં આવતું નથી આ બ્રિજના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અધિકારીઓની નજર હોવા છતાં આ કામ હલકી ગુણવત્તા યુક્ત થઈ રહ્યું છે આ કામ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી ચકમપર ગામ જીવાપર ગામ લોકો દ્વારા રજૂઆત છે અધિકારીઓને અનેક વખત કહેવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી*

Related posts

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

ઉત્તર ભારતમાં ગગડ્યો તપમાનનો પારો, હળવા વરસાદની સાથે ભારે ઠંડીના અણસાર, ગુજરાતમાં પણ ઠંડી વધશે

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment