• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે રોપાઓનું વિતરણ*

મોરબી:ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે મોરબી ખાતે રોપાનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે

 

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે તા. ૨૩ જુન ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકથી મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ ખાતે રોપા વિતરણ કરાશે જેનો લાભ લેવા જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાની યાદી જણાવે છે

Related posts

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

Leave a Comment