• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસ ટી વિભાગ ના નિયામક ની મુલાકાત લેતાં એસ ટી મજદૂર સંધ*

*જામનગર એસ.ટી વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી પી એમ પટેલ સાહેબ ની નિમણુંક થતા એસ.ટી મઝદુર સંઘ દ્વારા પ્રભારીશ્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને જામનગર વિભાગ ની ટીમે પટેલ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધેલ જેમાં એસ.ટી મઝદુર સંઘ રાજકોટ થી હરીશભાઈ ચાવ તેમજ એસ.ટી મઝદુર સંઘ જામનગર વિભાગ ના પ્રમુખશ્રી મુળજીભાઈ,મહામંત્રીશ્રી સંજયભાઈ ડોડીયા,તેમજ વિભાગ ના આગેવાનો મહિપતભાઈ,ધર્મેન્દ્રભાઈ,નરેશભાઈ,મનોજભાઈ,જ્યેન્દ્રસિંહ વાળા, એન.જી.વાળા તેમજ પરેશભાઈ વાઘેલા એ ફૂલહાર તેમજ મોમેન્ટો આપી વિભાગ વતી સ્વાગત કરેલ હતું*…..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*જોડિયાના જામ દુધઈ ગામે સવત્રંતદિવસ ની ઉજવણી કરાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ*

editor

*HELLO MORBI: મોરબી: હવે માથાના હઠીલા દુઃખાવાને કહો બાય બાય*

editor

Leave a Comment