• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર અને રંગીલા રાજકોટ તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યમાં નામના પ્રાપ્ત કરી ચુકયું છે અને હાલ ગુજરાતના મુખ્યમંત્રી પણ રાજકોટના વતની છે એ જ રાજકોટમાં સ્વચ્છતાનો અભાવ સતત રહ્યો હોય તેમ વોર્ડ નંબર ચાર માં રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગંદકી કચરાના ગંજ રંગીલા રાજકોટની ગંદકીનું ધામ ની ઓળખ આપી રહ્યું હોય તેમ રાજકોટ શહેરના દરેક વોર્ડ વાઈઝ ગંદકી અંગેના સમાચારો અખબારોમાં ચમકે છે છતાં સ્વચ્છતા ની વાતો કરનાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતના ડિજિટલ યુગ માં રંગીલા રાજકોટમાં ગંદકી શાસન પક્ષ માટે અને ગુજરાતના મુખ્યમંત્રી માટે લાલબત્તી સમાન બની છે હાલ વોર્ડ નંબર ચાર માં સ્વચ્છતાનો અભાવ રહેતો હોય તેમ ગંદકી ની તસવીર સ્વચ્છતા ની પોલ ખોલતી હોય તેમ હાલ લાગી રહ્યું છે

Related posts

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

*આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મોરબી સત્યાગ્રહ યાદ કરાયો*

Hello Morbi

Leave a Comment